લેટીમોર કે જે નોર્થ કેરોલીનામાં આવેલ માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતુ નાનાકડુ ગામ છે ત્યાં રાતના તારા ચમકી રહ્યા હતા પણ ચંદ્રના શાંત પ્રકાશમાં પણ અગિયાર વર્ષની એક બાળકી માર્થા કણસી રહી હતી. પોતાના બેડ પર સુતેલી માર્થાનુ સમગ્ર શરીર તૂટી રહયુ હતુ !. તાવ અને આ પીડાના અસહ્ય વેદનાના આંસુ તે મનોમન પી રહી હતી. માર્થાને ખૂબ પ્રેમ કરતા તેના માતા પિતા બાજુના ઓરડામાં જ સૂતા હતા અને કદાચ તેમને બોલાવવા એક નાનો હલકારો જ કાફી હતો પરંતુ એ દિકરી પોતાની પીડા પોતાના હ્ર્દયમાં જ સંઘરી રાખી માતા પિતાને રાત્રે ઉઠાડવા માગતી ન હતી કારણકે આગલી ઘણી રાત્રિથી જાગેલા માતાપિતા આજે જ તેના 13 વર્ષીય ભાઈની દફનવિધી કરી ઘણા દિવસો પછી પહેલી વાર આરામ કરી રહ્યા હતા.!
અતીતની અટારીએથી Comments (3)
જાણવા જેવુ
ભૂલાયેલુ રસીકરણ ... કેટલાક પ્રશ્નો ?સંદીપ વીરપરા ( વડોદરાથી ) -રસીકરણની સમય મર્યાદા પછી જો કોઈ પણ રસીકરણ કરવામાં આવે તો તેના થી કોઈ નુકશાન થાય શકે ? -શરુઆતની રસી બાકિ રહી ગઈ બાળકને આપવી યોગ્ય ગણાય? -શું બીસી.જીની રસી બાળકને 8 માસ સુધી આપી શકાય ? |
ન્યુઝલેટર સબ્સ્ક્રાઈબ કરો
નવિનતમ અભિપ્રાયો
- thanks this informanion વધુ વાંચો...
- what a great job.thank u doctor saheb વધુ વાંચો...
- big tregedy with her life but she don't loose self... વધુ વાંચો...
- એમ.એમ. આર રસી પણ હવે સરકારી કેન્દ્ર પર મફત રસીકરણ ... વધુ વાંચો...
- Thanks Dr. વધુ વાંચો...





દરેક કાર્ય સાથે કે પ્રક્રિયા સાથે જોખમ જોડાયેલુ છે. આપણે જે વસ્તુ વિશે જાણીએ છીએ તેના વિશે આપણે ગભરાઈએ છીએ પરંતુ રોજ બરોજની દિન ચર્યા સાથે વણાયેલી આવી કેટલીક ઘટનાઓથી આપણે ગભરાઈ તે ક્રિયા કરવાનું બંધ નથી કરી દેતા જેમકે પ્લેનના અકસ્માતો વિશે આપણે વાંચીએ છીએ પરંતુ તેનાથી કોઈ હવાઈ મુસાફરી કરવાનું કે રોડ અકસ્માતો વિશે જાણવાથી કોઈ રોડ મુસાફરી કરવાનું બંધ નથી કરી દેતા.

