જાપાનીઝ એન્સેફેલાઇટિસ

જ્યારે કોઈ જગ્યાએ પ્રદેશમાં  જાપાનિઝ એંસેફેલાયટિસ નો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે એ જગ્યાના રહેવાસી બાળકોને અથવા આ જગ્યા પર જનારા પ્રવાસીઓને આ રસી દેવી જરુરી છે. ભારતમાં આપ્રકારનું રસીકરણ 2008 અને 2009 ના વર્ષોમાં ઉત્તર પ્રદેશ અને બિહાર માં કરવામાં આવ્યુ જ્યારે ત્યાં આ રોગના ઘણા કેસ જોવા મળેલા હતા. ભારતમાં આ માટે વપરાતી રસી – પ્રકારની છે.જેની અસરકારકતા સારી જોવા મળેલ છે.

રસીનો પ્રકાર જીવિત રસી Live attenuated vaccine
આપવાની ઉંમર અને ડોઝ નવ (09)માસની ઉંમર પછી 1 (0.5 ml / dose)
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે ત્વચાની નીચે (subcutaneously)