ભારતીય રસીકરણ પત્રક

ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા સૂચિત ભારતીય બાળકો માટેનુ રસીકરણ પત્રક

આપના બાળક માટે રસીકરણ પત્રક બનાવો

અહીં આપના બાળકની જન્મતારીખ એન્ટર કરો:

જન્મ સમયે (૦-૭ દિવસમાં)

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
બી.સી.જી. ટી.બી.(ક્ષય)
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો
હીપેટાઈટીસ – બી હીપેટાઈટીસ – બી (ઝેરી કમળો )

દોઢ માસે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો
હીપેટાઈટીસ – બી * હીપેટાઈટીસ – બી (ઝેરી કમળો )
એચ ઈંફ્લુએંઝા–બી એચ ઈંફ્લુએંઝા–બી સંક્રમણ
પોલીયો ઈન્જેક્શન પોલિયો
ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ** ન્યુમોનિયા
રોટા વાઈરસ ** રોટા વાઈરસ – ઝાડા
* આપના બાળકના વિશેષજ્ઞએ સુચિત કરેલ પત્રક અનુસાર અપાવવી. સમુહમાં એકસાથે આપી શકાતી રસીઓ (Combination vaccine) આપીને બાળકને લગાડવી પડતી સોય ની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આ માટે ઉપલબ્ધ વિકલ્પો અંગે બાળ રોગ વિશેષજ્ઞને પૂછવુ. ** આ રસીઓ માતા પિતા સાથે ચર્ચા પછી પસંદગીના આધારે જ આપવાની રહે છે.

અઢી માસે

સાડા ત્રણ માસે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો
હીપેટાઈટીસ – બી * હીપેટાઈટીસ – બી (ઝેરી કમળો )
એચ ઈંફ્લુએંઝા–બી એચ ઈંફ્લુએંઝા–બી સંક્રમણ
પોલીયો ઈન્જેક્શન પોલિયો
ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ** ન્યુમોનિયા
રોટા વાઈરસ ** રોટા વાઈરસ – ઝાડા
* હીપેટાઈટીસ-બી ત્રીજો ડોઝ છ માસ ની ઉંમરે પણ આપી શકાય. આપના બાળકના વિશેષજ્ઞએ સુચિત કરેલ પત્રક અનુસાર અપાવવી. સમુહમાં એકસાથે આપી શકાતી રસીઓ (Combination vaccine) આપીને બાળકને લગાડવી પડતી સોય ની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આ માટે ઉપલબ્ધ વિકલ્પો અંગે બાળ રોગ વિશેષજ્ઞને પૂછવુ. ** આ રસીઓ માતા પિતા સાથે ચર્ચા પછી પસંદગીના આધારે જ આપવાની રહે છે.

નવ માસની ઉંમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ઓરી (measles) ઓરી (measles)

પંદર માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
એમ.એમ.આર. મીઝલ્સ (ઓરી), મમ્પસ (ગાલ પચોળિયુ ), રુબેલા (નૂર બીબી)

સત્તર માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
વેરીસેલા * અછબડા

અઢાર માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો
એચ ઈંફ્લુએંઝા–બી એચ ઈંફ્લુએંઝા–બી સંક્રમણ
પોલીયો ઈન્જેક્શન પોલિયો
ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ** ન્યુમોનિયા

વીસ માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
હીપેટાઈટીસ – એ * સાદો કમળો

બે વર્ષની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ટાઈફોઈડ ટાઈફોઈડ

પાંચ વર્ષની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો
એમ.એમ.આર. મીઝલ્સ (ઓરી), મમ્પસ (ગાલ પચોળિયુ ), રુબેલા (નૂર બીબી)

દસ વર્ષ ની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.ટી.એપી / ડી.ટી. ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)

દસ વર્ષ બાદ (કિશોરીઓને)

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
હ્યુમન પેપીલોમા વાઈરસ હ્યુમન પેપીલોમા વાઈરસ

વૈકલ્પિક રસીઓ – માતા પિતા સાથે ચર્ચા કર્યા પછી પસંદગીના આધારે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ  
ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ન્યુમોનિયા દોઢ-અઢી-સાડા ત્રણ માસ  
રોટા વાઈરસ રોટા વાઈરસ – ઝાડા દોઢ- ત્રણ માસ  
વેરીસેલા (ચિકનપોક્ષ) અછબડા પંદર (15) માસ પછી  
હીપેટાઈટીસ – એ સાદો કમળો અઢાર (18) માસ પછી  

સંજોગાવશાત આપવી પડતી રસીઓ

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
હડકવાની રસી હડકવા  
મેનિંગોકોકલ રસી મેનિંગોકોકલ મેનિંનજાઈટીસ  
જાપાનિઝ એંસેફેલાયટિસ જાપાનિઝ એંસેફેલાયટિસ  
યેલો ફીવર રસી યેલો ફીવર  
ઈંફ્લુએન્ઝા ઈંફ્લુએન્ઝા